ધોરણ ૧૦ નું પરિણામ આવ્યા બાદ દરેક વિદ્યાર્થી અને તેમના માતા પિતા ખૂબ ચિંતિત હોય છે હવે આગળ ક્યો અભ્યાસ કરવો, તેથી જો કોઈ યોગ્ય માર્ગદર્શન ના મળે તો આગળ career મા ઘણી મુશ્કેલી આવતી હોય છે. તો આવી જ ચિંતા દૂર કરવા માટે ઘણા કારકિર્દી વિશેષજ્ઞો દ્વારા પુસ્તિકા તૈયાર કરવામાં આવતી હોય છે. અહી આવી જ એક માર્ગદર્શન આપતી પુસ્તિકા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જેમાં ધોરણ ૧૦ પછી શું? ઔધોગિક તાલીમ ના વિવિધ કોર્ષ વિશેની માહિતી નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તિકા ગુજરાત રોજગાર તરફ થી ૨૦૨૨ માટે બહાર પાડવામાં આવેલી છે. આ પુસ્તિકા જોવા માટે તમે નીચે આપેલી લિંક નો ઉપયોગ કરીને downlod કરી શકો છો અને તમને મુંજવતા અભ્યાસ અંગે ના પ્રશ્નો ના જવાબ મેળવી શકો છો.
આ કારકિર્દી માર્ગદર્શક પુસ્તિકા જોવા અને download કરવા
Click here.
સૌજન્ય: ગુજરાત રોજગાર સમાચાર.